બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં
એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે ?

પ્રોટીન
રંજકદ્રવ્ય
સ્ટાર્ચ
તૈલકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્ષેત્ર-અભ્યાસ માટે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિયા જેવાં સ્થળોને શું કહેવામાં આવે છે ?

ખુલ્લું નિવસનતંત્ર
કુદરતી ખજાનો
ખુલ્લી કિતાબ
કુદરતી પરિબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અમેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
શૂળચર્મી
પૃથુકૃમિ
પ્રજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રૂપાંતરણ દર્શાવતા પ્રાણી-વર્ગ કયા છે ?

ઊભયજીવી
સંધિપાદ
ઊભયજીવી અને સંધિપાદ
સરીસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP