ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ? ઝમઝીર જામવાળા સિધ્ધપુર કાવી કંબોઇ શુકલતીર્થ ઝમઝીર જામવાળા સિધ્ધપુર કાવી કંબોઇ શુકલતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ? દાંતા ડુંગર પર તારંગા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર ગિરનાર ડુંગર પર દાંતા ડુંગર પર તારંગા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર ગિરનાર ડુંગર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ? સુરત છોટાઉદેપુર અમદાવાદ વડોદરા સુરત છોટાઉદેપુર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ? મારું ગુર્જર એકોટ મંડોવર શૈલગૃહ મારું ગુર્જર એકોટ મંડોવર શૈલગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ જુનાગઢ સુરેન્દ્રનગર અમરેલી અમદાવાદ જુનાગઢ સુરેન્દ્રનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP