બાયોલોજી (Biology)
જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે.

ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

સંધિપાદ
મેરુદંડી
સૂત્રકૃમિ
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
m – RNA કોનો પોલિમર છે ?

રીબોટાઈડ
DNA ઓક્સિરીબોટાઈડ
ડીઓક્સિરીબોસાઈડ
રીબોસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપિયરી એટલે શું ?

મધમાખીની માવજત
મધમાખી રાખવામાં આવે તે
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખીનું સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ?

મૉલ્ડ
યીસ્ટ
ક્લેમિડોમોનાસ
પેનિસિલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP