બાયોલોજી (Biology)
અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ?

ભાજનાવસ્થા-I
ભાજનોત્તરાવસ્થા-II
ભાજનોત્તરાવસ્થા-I
ભાજનાવસ્થા-II

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયા ફેજ એ શું છે ?

પ્રાણીજન્ય વાયરસ
હેલોફિલ્સ
બેક્ટેરિયા પર જીવતો વાયરસ
વનસ્પતિજન્ય વાયરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ?

રૂપાંતરણ થાય
વિઘટન થાય
દ્વિગુણન થાય
વિભેદન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ?

એસ્ટર બંધ
ફોસ્ફોડાયએસ્ટર બંધ
ડાય-સલ્ફાઈડ બંધ
પેપ્ટાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે...

આરોપણ
ફયુમિગેશન
દાબન
વિષાક્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP