બાયોલોજી (Biology)
ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે,

તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે.
તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે.
તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે.
તે સારી ઓલાદના પશુઓ રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝીપરની જેમ પ્રક્રિયાને આગળ વધારતો તબક્કો ક્યો ?

ડાયકાઈનેસીસ
પેકિટીન
ઝાયગોટીન
ડિપ્લોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ?

જલાનુવર્તન
રસાયણાનુચલન
પ્રકાશાનુચલન
પ્રકાશાનુવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ?

X-કિરણ
આપેલ તમામ
UV-કિરણ
જલદ ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?

યુગ્લીનોઈડ્સ
પ્રજીવો
આપેલ તમામ
સ્લાઈમ મોલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ?

મિથેનોઝેન્સ
હેલોફિલ્સ
ફર્મિક્યુટ્સ
સ્પાઈરોકીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP