ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? ગીર સોમનાથ જુનાગઢ અમદાવાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથ જુનાગઢ અમદાવાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ? પાટણ જિલ્લો કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો પાટણ જિલ્લો કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. જામનગર કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર જામનગર કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શિવમંદિરમાં કયુ વાઘ જોવા મળે છે ? ઢોલ વીણા કિન્નરી નાગફણી ઢોલ વીણા કિન્નરી નાગફણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP