બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

પુન:સંયોજન થાય છે.
જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીબાગના હેતુઓમાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
સંવર્ધન, પુનર્વસન
લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન
સંરક્ષણ પ્રાણી-વર્તણૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?

ભાજનોત્તરવસ્થા-I
ભાજનવસ્થા-II
ભાજનોત્તરવસ્થા-II
ભાજનવસ્થા-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP