ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ?

વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય
આપેલ તમામ
દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય
બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

નાથાલાલ દવે
મનોહર ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP