કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ?

સંસ્કૃતિ મંત્રાલય
ગૃહ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં 2022 યુનેસ્કો શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

વોલોદિમીર ઝેલેન્સ્કી
નરેન્દ્ર મોદી
શિન્ઝો આબે
એન્જેલા મર્કેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ?

પાપુઆ ન્યૂ ગિની
બ્રાઝિલ
દક્ષિણ આફ્રિકા
જિમ્બાબ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP