કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ? માલદીવ શ્રીલંકા અને માલદીવ બંને શ્રીલંકા અમેરિકા માલદીવ શ્રીલંકા અને માલદીવ બંને શ્રીલંકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? ઓડિશા ૫.બાંગાળ કેરળ તમિલનાડુ ઓડિશા ૫.બાંગાળ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન કાવેરી નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે ? એમ.સી.મેરીકોમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ એમ.સી.મેરીકોમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP