GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ___ ના રોજ મનાવવામાં આવે છે.

23 જાન્યુઆરી
14 જાન્યુઆરી
22 જાન્યુઆરી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં જમીનના પ્રકાર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પીટી (Peaty) જમીન ભારે વરસાદ અને વધુ ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઉસારા (Usara) જમીન વિપુલ માત્રામાં સોડીયમ, પોટેશ્યમ અને મેગ્નેશીયમ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે ?

મજદૂર બ્યૂરો
ભારતીય રિઝર્વ બેંક
નાણા મંત્રાલય
સામાજિક ન્યાય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?

નર્મદા – તાપી - સાબરમતી - મહી
સાબરમતી - નર્મદા - તાપી - મહી
સાબરમતી - મહી – તાપી - નર્મદા
તાપી - નર્મદા - મહી - સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વન પૃથ્વી ગ્રહના ફેફસા ગણાય છે ?

પાનખર વન
તૈગા (Taiga) વન
ટુંડ વન
વિષુવવૃત્તીય વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ___ સાથે સંબંધિત હોય છે.

મૂત્રપિંડની પથરી
ધમનીઓ કઠણ બનવા
શીરાઓ કઠણ બનવા
યકૃત સરિહોસિસ (Cirrhosis)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP