ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શેઢી નદીનું અન્ય નામ જણાવો. શિલકા અંબા શારુડી સેટિકા શિલકા અંબા શારુડી સેટિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? કનકાઈ બાણેજ કોળીયાક ગોપનાથ કનકાઈ બાણેજ કોળીયાક ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું કયું શહેર 'સાક્ષરભૂમિ' તરીકે ઓળખાયેલું છે ? નડિયાદ આણંદ વડોદરા ખેડા નડિયાદ આણંદ વડોદરા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ ઉત્તરાભિમુખ દક્ષિણાભિમુખ પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ ઉત્તરાભિમુખ દક્ષિણાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. નરસિંહ મહેતા કંકુ લીલુડી ધરતી મુંબઈની શેઠાણી નરસિંહ મહેતા કંકુ લીલુડી ધરતી મુંબઈની શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP