GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી ?
ડેમ - નદી

તોહરી - ભાગીરથી
નાગાર્જુન સાગર - નાગાર્જુન
સલાલ (Salal) - ચેનાબ
હિરાકુંડ - મહાનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે.

બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts)
એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા
FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

I, II, III અને IV
ફક્ત I, II અને IV
ફક્ત III અને IV
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
ખુદીરામ બોઝ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતાં વધુ સૂર્ય પ્રકાશને પાછો પરાવર્તિત કરે છે ?

ડાંગરનો પાક
ઉપરના પૈકી કોઈપણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતો નથી.
તાજા બરફથી આચ્છાદિત જમીન
રેતી રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP