સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ શ્રીફળ સોપારી જાયફળ ગૂગળ શ્રીફળ સોપારી જાયફળ ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રેવંત હય હસ્તી વાજી રેવંત હય હસ્તી વાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ સ્થૂળ કલ્યાણ ભડકવું મુંડન સ્થૂળ કલ્યાણ ભડકવું મુંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સ્વાર્થી પાકટ દયાળુ ઠસ્સાદાર સ્વાર્થી પાકટ દયાળુ ઠસ્સાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર તમિસ્ત્ર અર્ણવ દંગ સહ્મ તમિસ્ત્ર અર્ણવ દંગ સહ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સીમંત અખત્યાહ ગર્ભવતી સત્ય સીમંત અખત્યાહ ગર્ભવતી સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP