સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ગોદી ગીધ ઘોડો આખલો ગોદી ગીધ ઘોડો આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પનાઈ મછવો તરંગ તરણી પનાઈ મછવો તરંગ તરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામિની આનન જંગલ કામણ કામિની આનન જંગલ કામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. યામિની નિશીથ મધ્યાહ્ન સાયં યામિની નિશીથ મધ્યાહ્ન સાયં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બળતણ બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બાળકનું સ્મિત બળતણ બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બાળકનું સ્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP