સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ નિસ્વાર્થ કડકપણું સ્વાભિમાન આતુરતા નિસ્વાર્થ કડકપણું સ્વાભિમાન આતુરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો પોંહચી જજો ટહુકી જજો ચિંતા કરવી મળીને જજો પોંહચી જજો ટહુકી જજો ચિંતા કરવી મળીને જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી પૃથ્વી ઝરો સાક્ષી પ્રસન્ન પૃથ્વી ઝરો સાક્ષી પ્રસન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ પગે લાગવું તે દૂધ પીણું પિયુષ પગે લાગવું તે દૂધ પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' સ્વમાન પરમાત્મા હૃદય, અંતઃકરણ નિજાનંદ સ્વમાન પરમાત્મા હૃદય, અંતઃકરણ નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP