સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભૂસુર અમર રક્ષક વિપ્ર ધરતી અમર રક્ષક વિપ્ર ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા વાચા જશ તુચ્છ ઘા વાચા જશ તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગર્ભવતી સીમંત સત્ય અખત્યાહ ગર્ભવતી સીમંત સત્ય અખત્યાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંતુ પથ્થર કાદવ જંગલ જંતુ પથ્થર કાદવ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નાજુક તેજી નારી ચારુ નાજુક તેજી નારી ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP