સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય હાથી શ્વાન ઘોડો શિયાળ હાથી શ્વાન ઘોડો શિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ આપગા સરિતા અબ્ધિ માખણ આપગા સરિતા અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. રખેવાળ વિનાશકારી મુખત્યાર કાચલી રખેવાળ વિનાશકારી મુખત્યાર કાચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત આનંદીત દયાથી ભરેલું દયનિય પ્રિય આનંદીત દયાથી ભરેલું દયનિય પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? હળધર બલરામ કુસુમાયુધ હલાયુધ હળધર બલરામ કુસુમાયુધ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સત્ય સીમંત અખત્યાહ ગર્ભવતી સત્ય સીમંત અખત્યાહ ગર્ભવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP