સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વૃક્ષ વર્ષ વરસવુ તે બળદ વૃક્ષ વર્ષ વરસવુ તે બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ ઓછું ટાંકણી ટપાલ પેટી જમા ઓછું ટાંકણી ટપાલ પેટી જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. આંખ ચમક અશ્રુ ફોરમ આંખ ચમક અશ્રુ ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર આશિષ કૂવો સરોવર બખોલ આશિષ કૂવો સરોવર બખોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ ઉદ્યોત વારિજ દિપ્તિ દ્યુતિ ઉદ્યોત વારિજ દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - શીખ દ્વારપાળ બક્ષિસ હાથી વિદ્વાન દ્વારપાળ બક્ષિસ હાથી વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP