સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આચ્છાદન પરિવેષ્ટન પરિયટ ઢાંકણ આચ્છાદન પરિવેષ્ટન પરિયટ ઢાંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી સાક્ષી શહિદ મૂડી પત્નિ સાક્ષી શહિદ મૂડી પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાલિમા કાલિકા લાંછન બટ્ટો કાલિમા કાલિકા લાંછન બટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? યુક્તિ તળાવ ખેલ પ્રપંચ યુક્તિ તળાવ ખેલ પ્રપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP