સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ કાગડો કંકર કંદોઈ આંખ કાગડો કંકર કંદોઈ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? અકિંચન-અમીર સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ પ્રસૂન-બકુલ અકિંચન-અમીર સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ પ્રસૂન-બકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? ઉદ્યોત દિપ્તિ વારિજ દ્યુતિ ઉદ્યોત દિપ્તિ વારિજ દ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ હસ્તી સુખડ ઘર પર્વત હસ્તી સુખડ ઘર પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ સવિતા સૂર્ય હોડી હાથી સવિતા સૂર્ય હોડી હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP