સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નાજુક વાસવ મુલાયમ સ્નિગ્ધ નાજુક વાસવ મુલાયમ સ્નિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. પિવાડી પુષ્કળ મૃદુલ ખોળો પિવાડી પુષ્કળ મૃદુલ ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેહાદી જેઠાણી લાકડી વાંસળી જેહાદી જેઠાણી લાકડી વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી લતા ઝાલર મંજીરા ચળકાટ લતા ઝાલર મંજીરા ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બક્ષિસ ઉપાહાર નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર નજરાણું ઉપહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP