સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સિતમ ગજબ મુશ્કેલ ભારે સિતમ ગજબ મુશ્કેલ ભારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ દુરાચાર આલિંગન ઠપકો ઈશારો દુરાચાર આલિંગન ઠપકો ઈશારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા જતન સંસ્કાર એકાસણા પારણા જતન સંસ્કાર એકાસણા પારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર વ્યાજ કારકુન ભાજીષો વારસદાર વ્યાજ કારકુન ભાજીષો વારસદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોવિદ વિદ્વાન પંડિત વેશ્યા કોવિદ વિદ્વાન પંડિત વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. હકુમત ફરજ વહીવટ પ્રણાલી હકુમત ફરજ વહીવટ પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP