સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. બળદ વર્ષ વૃક્ષ વરસવું તે બળદ વર્ષ વૃક્ષ વરસવું તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા જશ ઘા તુચ્છ વાચા જશ ઘા તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ પગે લાગવું તે દૂધ પીણું પિયુષ પગે લાગવું તે દૂધ પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ રાજા જીવંત હાર સરોજ રાજા જીવંત હાર સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? ખવીસ રાક્ષસ ગેતી પિશાચ ખવીસ રાક્ષસ ગેતી પિશાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? વિજ્ઞાનનો શબ્દકોષ સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી વિજ્ઞાનનો શબ્દકોષ સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP