સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વિનાશકારી રખેવાળ કાચલી મુખત્યાર વિનાશકારી રખેવાળ કાચલી મુખત્યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. દુર્ગંધ ગંદું સુગંધ વાયુ દુર્ગંધ ગંદું સુગંધ વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? સ્વચ્છ નિષ્પાપ નિષ્કલંક રજોગુણ સ્વચ્છ નિષ્પાપ નિષ્કલંક રજોગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ સોનુ હિંમત પવન ઠંડું સોનુ હિંમત પવન ઠંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? કપટરહિત સરળ સાલસ ચોક્કસ કપટરહિત સરળ સાલસ ચોક્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી સાક્ષી ઝરો પૃથ્વી પ્રસન્ન સાક્ષી ઝરો પૃથ્વી પ્રસન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP