સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિતલ શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ નિતલ શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર કૌમુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ મોટું પગલું નશો નિશ્ચિત દીશા સાપેક્ષ મોટું પગલું નશો નિશ્ચિત દીશા સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોબતી સખા સોબત રફીક સોબતી સખા સોબત રફીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે સ્પર્શે નિહાળે બોલે ટપકે સ્પર્શે નિહાળે બોલે ટપકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો પંચાયતનો મંત્રી ગામનો ભજનીક ભુવો રક્ષક પંચાયતનો મંત્રી ગામનો ભજનીક ભુવો રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP