ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો ? સુરત અમદાવાદ વડોદરા મહેસાણા સુરત અમદાવાદ વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ? ભક્તિ ગીતો સંગીતના તાલ શૌર્ય ગીતો કલ્પાંત ગીતો ભક્તિ ગીતો સંગીતના તાલ શૌર્ય ગીતો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? આપેલ તમામ ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિંમતોનું નિયમન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું આપેલ તમામ ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિંમતોનું નિયમન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. દક્ષિણાભિમુખ ઉત્તરાભિમુખ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ દક્ષિણાભિમુખ ઉત્તરાભિમુખ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ? વૈશ્ય સોમપુરા ક્ષત્રિય ભીલ વૈશ્ય સોમપુરા ક્ષત્રિય ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP