સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. અનીસ સૌહાર્દ સખા અનુગંજ અનીસ સૌહાર્દ સખા અનુગંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્વેત શ્રમ વિલાસી વેદ શ્વેત શ્રમ વિલાસી વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. હાથ પત્નિ બાવડું સાવરણી હાથ પત્નિ બાવડું સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચમક આંખ ફોરમ અશ્રુ ચમક આંખ ફોરમ અશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. માતૃત્વ શ્વાન ચલિલ સમીર માતૃત્વ શ્વાન ચલિલ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ સરત શલ્ય શર બાણ સરત શલ્ય શર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP