સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત ઉમેદ હેરત નભ તમિસ્ત્ર ઉમેદ હેરત નભ તમિસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વેર આનાકાની જોખમ મનન વેર આનાકાની જોખમ મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સીમંત અખત્યાહ સત્ય ગર્ભવતી સીમંત અખત્યાહ સત્ય ગર્ભવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ જનિ દયિતા કલત્ર ખાવિંદ જનિ દયિતા કલત્ર ખાવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઊલટી ઉપદેશ ઈચ્છા વૃતિ ઊલટી ઉપદેશ ઈચ્છા વૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. બળદ વરસવું તે વૃક્ષ વર્ષ બળદ વરસવું તે વૃક્ષ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP