ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું પ્રથમ નિશાચર પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ? સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1916 1913 1919 1906 1916 1913 1919 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ? આણંદ નવસારી અમદાવાદ પેટલાદ આણંદ નવસારી અમદાવાદ પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના પિતા અસાઈત ઠાકર ક્યાંના વતની હતા ? સિધ્ધપુર મહેસાણા પાલનપુર પાટણ સિધ્ધપુર મહેસાણા પાલનપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP