ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ? બાંટવા એક પણ નહીં બાબરિયા વાડ અમરાપર બાંટવા એક પણ નહીં બાબરિયા વાડ અમરાપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ? એમ. નકુલ વનરાજ માળી મનહર મકવાણા કુમાર મંગલસિંહ એમ. નકુલ વનરાજ માળી મનહર મકવાણા કુમાર મંગલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મેરની ઘોડાદોડ કાઠીઓની-ગર્દભદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ મેરની ઘોડાદોડ કાઠીઓની-ગર્દભદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ? મૃણાલિની સારાભાઇ ભાનુ અથૈયા સુનિલ કોઠારી સોનલ માનસિંહ મૃણાલિની સારાભાઇ ભાનુ અથૈયા સુનિલ કોઠારી સોનલ માનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ? કલ્પાંત ગીતો સંગીતના તાલ શૌર્ય ગીતો ભક્તિ ગીતો કલ્પાંત ગીતો સંગીતના તાલ શૌર્ય ગીતો ભક્તિ ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જ્યુબીલી પુલ ક્યાં જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ સુરત પોરબંદર રાજકોટ અમદાવાદ સુરત પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP