સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા તરસ તૃષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઝરણું સમુદ્ર નદી સરોવર ઝરણું સમુદ્ર નદી સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા એકાએક વિભુ સાહસિક સાહિલ એકાએક વિભુ સાહસિક સાહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કાનન કાજળ કર્મ કૂમળું વન કાજળ કર્મ કૂમળું વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લાંછન કાલિમા કાલિકા બટ્ટો લાંછન કાલિમા કાલિકા બટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ભાવંન ભવન વખાણ ભમરો ભાવતુ ભવન વખાણ ભમરો ભાવતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP