સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા વિભુ સાહસિક સાહિલ એકાએક વિભુ સાહસિક સાહિલ એકાએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક વખાણ વાયુ વિષ ડોક વખાણ વાયુ વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જાગૃતિ પ્રાપ્તિ અણગમો જિજ્ઞાસા જાગૃતિ પ્રાપ્તિ અણગમો જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પાંખ પાંપણ પક્ષી માંખ પાંખ પાંપણ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન અહોભાવ તિરસ્કાર ક્ષમાપના મનોવ્યથા અહોભાવ તિરસ્કાર ક્ષમાપના મનોવ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP