સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિયટ આચ્છાદન પરિવેષ્ટન ઢાંકણ પરિયટ આચ્છાદન પરિવેષ્ટન ઢાંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? હય તોખાર હલ્લિકર તુરંગ હય તોખાર હલ્લિકર તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઝરણું સમુદ્ર નદી સરોવર ઝરણું સમુદ્ર નદી સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી સાક્ષી મૂડી પત્નિ શહિદ સાક્ષી મૂડી પત્નિ શહિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તમા તનયા આત્મજા તનુજા તમા તનયા આત્મજા તનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP