સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાનન વિપિન રાન ઉપવન કાનન વિપિન રાન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો ગામનો ભજનીક ભુવો પંચાયતનો મંત્રી રક્ષક ગામનો ભજનીક ભુવો પંચાયતનો મંત્રી રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કશિશ ઉપહાર પ્રયાસ સંમોહન નસીબ ઉપહાર પ્રયાસ સંમોહન નસીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વાજી હય રેવંત હસ્તી વાજી હય રેવંત હસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી ચળકાટ ઝાલર લતા મંજીરા ચળકાટ ઝાલર લતા મંજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP