સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આત્મજા તનુજા તનયા તમા આત્મજા તનુજા તનયા તમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા મોતી માછલી માઝા માયાળુ મોતી માછલી માઝા માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : ધ્વાન્ત નભ તમિસ્ત્ર હેરત ઉમેદ નભ તમિસ્ત્ર હેરત ઉમેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર ઘાત ગોત્ર પાપ અંગ ઘાત ગોત્ર પાપ અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કાનન કાજળ કૂમળું કર્મ વન કાજળ કૂમળું કર્મ વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિપ્ર ભૂદેવ ગિરિ દ્વિજ વિપ્ર ભૂદેવ ગિરિ દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP