સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. ધર્માચરણ વહીવટ અગમ્ય લલચાવનાર ધર્માચરણ વહીવટ અગમ્ય લલચાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો ભુવો ગામનો ભજનીક રક્ષક પંચાયતનો મંત્રી ભુવો ગામનો ભજનીક રક્ષક પંચાયતનો મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. કપટી - ઠગારું ચૂવું - ટપકવું વાસ - સાથ લાડણી - વહાલી કપટી - ઠગારું ચૂવું - ટપકવું વાસ - સાથ લાડણી - વહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ખાંડું ભેંસનું ટોળું મૂર્ખ સોનુ તલવાર ભેંસનું ટોળું મૂર્ખ સોનુ તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ આનંદ વિભોર આશ્ચર્યચકિત તિરસ્કૃત ગમગીન આનંદ વિભોર આશ્ચર્યચકિત તિરસ્કૃત ગમગીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર કારકુન વારસદાર વ્યાજ ભાજીષો કારકુન વારસદાર વ્યાજ ભાજીષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP