સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? ગૂગળ ચિત્રો પરાકાષ્ટ કબૂતર ગૂગળ ચિત્રો પરાકાષ્ટ કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો ઘોંઘાટ બૂમો પાડવી બક્વાસ બોલવું ઘોંઘાટ બૂમો પાડવી બક્વાસ બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.મો'લાતુ મહેલો મહોલ્લા પગદંડીઓ શેરીઓ મહેલો મહોલ્લા પગદંડીઓ શેરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પીણું દૂધ પિયુષ પગે લાગવું તે પીણું દૂધ પિયુષ પગે લાગવું તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? ઉડપ વિહંગ શકુન્ત શકુનિ ઉડપ વિહંગ શકુન્ત શકુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? રંભા ક્ષિતિ અવની મહી રંભા ક્ષિતિ અવની મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP