સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બારણું પ્રવેશદ્વાર બારું બહાર બારણું પ્રવેશદ્વાર બારું બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ હીરો મન્મથ નિલય લાગ હીરો મન્મથ નિલય લાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? શકુન્ત ઉડપ વિહંગ શકુનિ શકુન્ત ઉડપ વિહંગ શકુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ ટાંકણી ઓછું જમા ટપાલ પેટી ટાંકણી ઓછું જમા ટપાલ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાચા સલિલ વાણી જરા વાચા સલિલ વાણી જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP