સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શિષ્ય અનાજ ધાન્ય શસ્ય શિષ્ય અનાજ ધાન્ય શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. જશ ઘા તુચ્છ વાચા જશ ઘા તુચ્છ વાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત તમિસ્ત્ર નભ ઉમેદ હેરત તમિસ્ત્ર નભ ઉમેદ હેરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ શશી ભાનુ વ્યોમ કુસુમ શશી ભાનુ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ અશિક્ષિત જ્ઞાની શિક્ષિત અજ્ઞાની અશિક્ષિત જ્ઞાની શિક્ષિત અજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ પશુ પાણી તસુ વસુ પશુ પાણી તસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP