સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ તિરસ્કૃત આશ્ચર્યચકિત ગમગીન આનંદ વિભોર તિરસ્કૃત આશ્ચર્યચકિત ગમગીન આનંદ વિભોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. બાજ અંધારું દિવસ ઘુવડ બાજ અંધારું દિવસ ઘુવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય સબૂરી શ્રધ્ધા ધીરતા ખામોશ સબૂરી શ્રધ્ધા ધીરતા ખામોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બોલવું બૂમો પાડવી બક્વાસ ઘોંઘાટ બોલવું બૂમો પાડવી બક્વાસ ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ વેશ આસ્વાદ ભેંસ ઓસડ વેશ આસ્વાદ ભેંસ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. સાવરણી બાવડું હાથ પત્નિ સાવરણી બાવડું હાથ પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP