સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.જાચજચના પરસ્પર યાચકવૃત્તિ વિવિધ મનોભાવના પરસ્પર યાચકવૃત્તિ વિવિધ મનોભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ ઓસડ વેશ ભેંસ આસ્વાદ ઓસડ વેશ ભેંસ આસ્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. માતૃત્વ ચલિલ શ્વાન સમીર માતૃત્વ ચલિલ શ્વાન સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. યક્ષિણી જકકલાદેવી દ્રૌપદી મૃણાલવતી યક્ષિણી જકકલાદેવી દ્રૌપદી મૃણાલવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ બળદ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અન્નક્ષેત્ર કોઠાર ગોદામ ધર્મશાળા અન્નક્ષેત્ર કોઠાર ગોદામ ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP