સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ હાથી હોડી સૂર્ય સવિતા હાથી હોડી સૂર્ય સવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાચા જરા વાણી સલિલ વાચા જરા વાણી સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.અણગાર બિનઆવડતવાળું કલ્પના અણસાર ઘર વિનાનું બિનઆવડતવાળું કલ્પના અણસાર ઘર વિનાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ વસ્તુ જમા જન્મ પ્રકાર વસ્તુ જમા જન્મ પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? હલાયુધ હળધર બલરામ કુસુમાયુધ હલાયુધ હળધર બલરામ કુસુમાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? તુરંગ હય હલ્લિકર તોખાર તુરંગ હય હલ્લિકર તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP