GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
'ફડક'

માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર
નવોઢાના વસ્ત્રની જોડ
પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
અત્યંત કડક કાપડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય

ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે
ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.

પ્રફુલ્લ દવે
નટવરલાલ બુચ
એન્ટન ચેખોવ
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP