GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ? 1956 1957 1954 1955 1956 1957 1954 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સુપ્રસિદ્ધ ‘તેન તળાવ’ ક્યા સ્થળ નજીક આવેલ છે ? ડભોઈ મીઠાપુર જેતપુર ધોળકા ડભોઈ મીઠાપુર જેતપુર ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ખોટી જોડણી શોધો. ગોષ્ઠિ ઊથલપાથલ કબજીયાત પૂર્ણિમા ગોષ્ઠિ ઊથલપાથલ કબજીયાત પૂર્ણિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. આંખ મળી જવી ચક્કર આવી જવા અવસાન પામવું ઊંઘ આવી જવી ખૂબ જ પ્રિય હોવું ચક્કર આવી જવા અવસાન પામવું ઊંઘ આવી જવી ખૂબ જ પ્રિય હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 5% 6% 7% 3% 5% 6% 7% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP