કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પીએમ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા વનનું ઉદ્દઘાટન કર્યું ? સરદાર વન એક પણ નહીં એકતા વન આરોગ્ય વન સરદાર વન એક પણ નહીં એકતા વન આરોગ્ય વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં ત્રાટકેલા 'નિવાર' વાવાઝોડાનું નામકરણ કયા દેશે કર્યું? બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ઈરાન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ? એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'માધવ ગોવિંદ વૈદ્ય' નું નિધન થયું છે, તે કયા અખબારના પૂર્વ સંપાદક હતા ? અમર અસોમ તરુણ ભરત બ્રહ્માંડનો અરીસો આમાંથી કોઈ નહિ અમર અસોમ તરુણ ભરત બ્રહ્માંડનો અરીસો આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એસોસિએશન(WLPGA)ના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? શ્રીકાંત માધવ વૈધ શશી શંકર ડી. રાજકુમાર મુકેશકુમાર સુરાણા શ્રીકાંત માધવ વૈધ શશી શંકર ડી. રાજકુમાર મુકેશકુમાર સુરાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP