GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચકકર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભબિંદુએ ફરીથી મળશે ?

45 મિનિટ
46 મિનિટ 12 સેકન્ડ
26 મિનિટ 18 સેકન્ડ
42 મિનિટ 36 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
78 કિમી/કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડીને સામેથી 12 કિમી/કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ?

25 મી/સેકન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
21 મી/સેકન્ડ
18 મી/સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP