GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હથેળીમાં સમાય એટલું - ખોબો બોખ છાપકું છાનકું ખોબો બોખ છાપકું છાનકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. શ્યામજી વિરેન્દ્ર ભગત શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શ્યામલાલ ભવાનીશંકર સાધુ શામળદાસ મુળદાસ સોલંકી શ્યામજી વિરેન્દ્ર ભગત શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શ્યામલાલ ભવાનીશંકર સાધુ શામળદાસ મુળદાસ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી મામા સુરપાળ અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી મામા સુરપાળ અણહિલ ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ? રૂા. 7,000 રૂા. 3,500 રૂા. 2,700 રૂા. 3,000 રૂા. 7,000 રૂા. 3,500 રૂા. 2,700 રૂા. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Give similar word of 'Set free' Start far Rise Release Free of charge Start far Rise Release Free of charge ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ? બમણું થશે અડધું થશે ચોથા ભાગનું થશે ચાર ગણું થશે બમણું થશે અડધું થશે ચોથા ભાગનું થશે ચાર ગણું થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP