કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ? અનુષ્કા શર્મા વિદ્યા બાલન પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ અનુષ્કા શર્મા વિદ્યા બાલન પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 1 માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં માત્ર વિધાન 1 માત્ર વિધાન 2 વિધાન 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 4 જુલાઈ 6 જુલાઈ 3 જુલાઈ 5 જુલાઈ 4 જુલાઈ 6 જુલાઈ 3 જુલાઈ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ? ઈંગ્લેન્ડ અમેરિકા સ્વીડન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા સ્વીડન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? જેફ બેઝોસ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે CoWIN Global Conclaveની મેજબાની કરી હતી ? બ્રાઝિલ જાપાન UAE ભારત બ્રાઝિલ જાપાન UAE ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP