GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
લઘુકૌમુદી વિના હું ભણું કેમ ?

લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ?
લઘુકૌમુદી વિના હું ભણુ
લઘુકૌમુદીથી મારા વિના ભણાશે
લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
(a) પ્રિન્ટરનું આઉટપુટ સૉફ્ટ કૉપી સ્વરૂપે હોય છે.
(b) ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે.
(c) ઈન્કજેટ પ્રિન્ટર એ ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘાં હોય છે.
(d) લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘાં હોય છે.

a, b, c
b, c, d
c, d, a
d, a, b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
આંખ મળી જવી

ચક્કર આવી જવા
અવસાન પામવું
ખૂબ જ પ્રિય હોવું
ઊંઘ આવી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP